1. NEBULISATION THERAPY શું છે ?
NEBULISATION ને ગુજરાતીમાં બાફ/નાસ આપવો એમ કહેવાય છે. દાવાઓને બાફ મારફતે આપવાથી શરદી ખાંસીમાં તાત્કલીફ રાહત મેળવી શકાય છે.
2. NEBULISATION કઈ રીતે શરદી ખાંસીમાં કામ કરે છે?
શરદી ખાંસીમાં બાળકોનું નાક બંધ થઇ જાય છે,નાક સૂકું પડી જાય છે,બહુ ખાંસી આવે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બાફ આપવાથી બંધ નાક ખુલી જાય છે, સૂકું નાકમાં મોઇસ્ટ થઇ જાય છે,અને શ્વાસનળીમાં સોજો ઓછો થાય છે તથા કફ છૂટો પડે છે અને શ્વાસ નળીઓનો ડાયામીટર વધે છે જેથી હાફ ચડતા/સસણીવાળા બાળકોમાં તાત્કાલિક રાહત થાય છે.
3. NEBULISATION નાના બાળકોમાં નુકશાન કરે છે, તે માત્ર મોટા બાળકો અને મોટી વ્યક્તિઓને તથા દમના દર્દીઓને જ આપી શકાય છે?
આ વાત તદ્દન ખોટી છે. આ એક પ્રકારની અંધશ્રદ્ધા છે, બાફ કોઈ પણ ઉંમરના બાળકો તથા મોટી વ્યક્તિને આપી શકાય છે, પરંતુ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. બાફ આપવાથી કોઈ જ નુકશાન થતું નથી.
4. શું એકવાર બાફ લેવાથી વારંવાર બાફ આપવાની આદત પડી જાય છે ?
આ વાત તદ્દન ખોટી છે, જે બાળકોમાં વારંવાર એલર્જીના કારણે શરદી ખાંસી થતી હોય, જે બાળકોમાં દમની/ અસ્થમાની બીમારી હોય, જે બાળકોને ન્યુમોનિયા જેવી ગંભીર બીમારી વારંવાર થતી હોય તેવા બાળકોમાં બાફ આપવાથી તાત્કલીફ રાહત મળે છે, અને વારંવાર બાફ આપવાથી કોઈ જ નુકશાન થતું નથી, જેમ આપણે બીમાર પાડીએ ત્યારે દવાઓ પીએ છીએ તો શું આપણને એની આદત પડી જાય છે, નહિ ને, તો બાફ મારફતે દવા લેવાથી કેમ આદત પડે એ તો જરા વિચારો, લોકોમાં અંધશ્રદ્ધાના કારણે ઘણા બાળકો તકલીફમાં મુકાય જાય છે, તો ડોક્ટરની સલાહ પ્રમાણે સારવાર કરવાથી કોઈ જ તકલીફ થતી નથી.
5. શું બાફમાં જે દવાઓ નાખવામાં આવે છે એનો ડોસ બહુ વધારે હોય છે ?
બાફમાં જે દવાઓ વાપરવામાં આવે છે એનો ડોસ પીવાની દવા કરતા બહુ જ ઓછો હોય છે અને તેની આડઅસર પણ બહુજ ઓછી હોય છે.
6. શું હું મારા બાળક માટે ઘરે નેબ્યુલાઇઝર મશીન લઈને બાફ આપી શકું છું એનાથી કોઈ નુકશાન તો નથીને ?
ના, એનાથી કોઈ નુકશાન નથી, પરંતુ ડોક્ટરની સલાહ લેવી. 7. નેબ્યુલાઇસર અને ઇન્હેલર મારફતે જે દવાઓ આપવામાં આવે છે એમાં શું તફાવત હોય છે? નેબ્યુલાઇસરમાં જે દવાઓ વપરાય છે એના કરતા પણ ઓછો ડોસ ઈન્હેલરમાં વપરાય છે, દમ/અસ્થમા ના દર્દીઓને લાંબો સમય સારવાર લેવાની હોય છે તેથી એવા દર્દીઓમાં ઇન્હેલરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ડોસ પણ ઓછો જાય અને સારવાર પણ યોગ્ય રીતે થઇ શકે, જે બાળકોમાં સાસણીના કારણે વારંવાર બાફ આપવાની જરૂર પડે એવા દર્દીઓને પણ ઇન્હેલર આપી શકાય છે.
I have been casting spells for many years and I have helped many people, I might be able to help you too. I am honest, and I genuinely care for all the clients who choose me to cast a spell for them.
ReplyDeleteIf you have any questions about Love, Money, curse, protection, bad luck, divorce, court cases, or about me please call or email me. I really want you to feel comfortable before moving forward with any spells, or other services. I will take the time to explain things to you and provide you with honest advice, to what is best for your situation. I will not pressure you into having a spell cast, I will leave that decision up to you, and when or if you decide to move forward, I might be able to help you.
I will respect your Privacy. I will not seek to obtain any of your personal information beyond what you might voluntarily offer and all information you might give me including emails, phone numbers and photos will remain private and confidential.
I perform my Rituals only at night between the hours of 0.00 - 0.59 (South African time) lasting 1 hour but of course, this depends on the nature of the ritual, some rituals might take hours and can also become necessary to be performed at specials places like; flowing streams, cemeteries and other places dictated by the gods.
I do not want anyone to be under any illusions about my spells and its numerous rituals. Real and effective Voodoo is no child's play, it is expensive because, after the rituals, I will have to destroy all the materials involved by fire and the ashes scattered over a flowing stream or river.
You will get what you seek.But please understand this might take a lot of time and that individual results may vary. contact +27663492930, greatogudugu@gmail.com
Herbal cure for Following DISEASES,this is not scam is 100% Real.
-HPV
-DIABETES
-PENIS ENLARGEMENT AND WEAK ERECTION
-VIRGINA PROBLEM
-WHOOPING COUGH
- HEPATITIS B
-FORDYCE SPOT
-COLD SORE
-ALS
-LOWER RESPIRATORY INFECTION
-LOW SPERM COUNT
-MRSA(METHICILLIN-RESISTANT STAPHYLOCOCCUS AUREUS
-ZIKA VIRUS
-HIV
-STROKE
-IMPOTENCE
-PILE
-HYPERTENSION
-LOW SPERM COUNT
-MENOPAUSE DISEASE
-ASTHMA
-CANCER
-BARENESS/INFERTILITY
-PCOS
-SHINGLES
-VIRAL HEPATITIS/HEPATITIS B
-FIBROID
-ASTHMA
-SICKLE CELL
-TINNITUS
-BARENESS/INFERTILITY
-DIARRHEA and so on...
Good job
ReplyDeleteGood job
ReplyDelete